Hotel Gamthi
Hotel Gamthi Flavors of Gujarat, Punjab & China on Your Plate!
Paneer Patiala | પનીર પટિયાલા
શાહી મસાલા અને ટમેટાં-દહીંની ગ્રેવીમાંStuffed પનીર રોલ સાથે તૈયાર થતી પંજાબી વાનગી. મીઠી અને તીખી ગ્રેવી સાથે મલાઈનો મિશ્રણ તેને ખાસ બનાવે છે. તે શાહી વાનગીઓમાં એક છે જે તંદૂરી નાન અને પરોઠા સાથે શ્રેષ્ઠ લાગે છે.
Rs
200.00